⭐TET-1 પરીક્ષામાં EWS કેટેગરી સમાવેશ કરવા બાબત
જે EWS કેટેગરીના ઉમેદવારોએ અગાઉ TET-1 પરીક્ષાના ફોર્મ જનરલ કેટેગરીમાં ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન http://ojas.gujarat.gov.in પર જઈ EWS ફેટેગરી પસંદ કરવાની અને ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.
“શિક્ષક યોગ્યતા કસોટી (TET-1)-૨૦૨૨ સુધારેલ જાહેરનામું" Click Here
No comments:
Post a Comment