💥 વિદ્યાસહાયક ભરતી:
💥 2600 વિદ્યા સહાયક ભરતીનું વેઇટિંગ રાઉન્ડ જાહેર.
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી વેઇટિંગ રાઉન્ડનું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી ઘટ ભરતી વેઇટિંગ રાઉન્ડનું મેરીટ જોવા માટે Click Here
👉 2600 વિદ્યા સહાયક ભરતીનું વેઇટિંગ રાઉન્ડ જાહેર.
તા.10-10-2022 ની જાહેરત અન્વયે પ્રતિક્ષાયાદીના ઉમેદવારોની જિલ્લા પસંદગી.
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ 2022 ની તા.10- 10-2022 ના રોજ આપેલ જાહેરાત અન્વયે 2600 જગ્યાઓની જિલ્લા પસંદગી પૂર્ણ કરવામાં આવી હતી. .
આ જિલ્લા પસંદગી પૈકી જિલ્લા કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ ઉપર પ્રતિક્ષાયાદીના મેરીટમાં આવતાં ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટેના ઓનલાઇન કોલ લેટર મેળવવા આ કચેરીની વેબસાઇટ http:/vsb.dpegujarat.In ઉપર મુકવામાં આવેલ સુચનાઓ અને મેરીટ જોઇ ઘટ અને સામાન્ય જગ્યાના ઉમેદવારો તા.21/11/2023 ના રોજ 12:00 કલાકથી કોલ લેટર મેળવી શકશે. કોલ લેટર મેળવનાર ઉમેદવારોને તા.28/11/2023 જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવેલ છે. મેરીટમાં આવતાં ઉમેદવારોએ કોલ લેટર ઓન- લાઇન મેળવવાના રહેશે. અન્ય કોઇ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહી. ઉમેદવારોએ દરરોજ http://vsb.dpegujarat.in વેબસાઇટ જોતા રહેવું.
વધુ માહિતી ડાઉનલોડ કરવા માટે Click Here
💥 વિદ્યાસહાયક ઘટ ભરતી:
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ જાહેર Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી સાતમો તબક્કા નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી ઘટ ભરતી ચોથો તબક્કનું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી ઘટ ભરતી ત્રીજો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી છઠ્ઠો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી પાંચમો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી ઘટ ભરતી બીજો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી ઘટ ભરતી પ્રથમ તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
💥 વિદ્યાસહાયક સામાન્ય ભરતી:
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી ચોથો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી ત્રીજો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી બીજો તબક્કો નું મેરીટ જોવા માટે Click Here
💥 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર.
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી માટે બોલાવવા અંગેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે Click Here
👉 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી સામાન્ય ભરતી પ્રથમ તબક્કા નું મેરીટ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતીની માટે જિલ્લા પસંદગી કાર્યક્રમ
💥 OFFICIAL WEBSITE :
👉 http://vsb.dpegujarat.in/Home
👉 વિદ્યાસહાયક - ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - વર્ષ - 2022 ઘટ ભરતી ફાઈનલ મેરીટ યાદી જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક - ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - વર્ષ - 2022 સામાન્ય ભરતી ફાઈનલ મેરીટ યાદી જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક - ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - વર્ષ - 2022 ઘટ ભરતી ખાલી જગ્યાઓ
👉 વિદ્યાસહાયક - ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - વર્ષ - 2022 ઘટ ભરતી ખાલી જગ્યાઓ જોવા માટે Click Here
👉 વિદ્યાસહાયક - ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - વર્ષ - 2022 સામાન્ય ભરતી ખાલી જગ્યાઓ.
👉 વિદ્યાસહાયક - ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - વર્ષ - 2022 સામાન્ય ભરતી ખાલી જગ્યાઓ જોવા માટે Click Here
No comments:
Post a Comment