JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

  

24 August 2023

Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક ભરતી, જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતી, જ્ઞાન સહાયક ન્યૂઝ, મેરીટ, જ્ઞાન સહાયક Cutoff, જગ્યાઓ ,

 


💥 જ્ઞાન સહાયક (માધ્યમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની સુચનાઓ.



જ્ઞાન સહાયક (માધ્યમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા તા. 27-10-2023 થી શરૂ કરવામાં આવેલ છે. જેના કોલ લેટર ઉમેદવાર પોતાના Login માંથી ડાઉનલોડ કરી શકશે.


રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૨૩ની જ્ઞાનસહાયકોની ભરતી પ્રક્રિયા અન્વયે દર્શાવેલ ખાલી જગ્યાઓ વર્ગોની સંખ્યાના આધારે છે વર્ગ બંધ થતાં તેમાં ફેરફારને પાત્ર રહેશે.

👉 જ્ઞાન સહાયક (માધ્યમિક) ની ડૉક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે Login Click Here

 


👉 જ્ઞાન સહાયક (માધ્યમિક) ની ડૉક્યુમેન્ટ વેરીફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરવા Click Here








💥 જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પસંદગી માર્ગદર્શક સૂચનો જાહેર.

 


🖕 ઉપર ની સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે Click Here 











💥 જ્ઞાન સહાયક માધ્યમિક નું મેરીટ લીસ્ટ જાહેર.

પ્રોવિઝનલ 2 લીસ્ટ




💥 સૂચનાઓ:

જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Cholee Filling) તા. 13/10/2023 ને શુક્રવારના રોજ બપોરે 2:00 કલાકથી શર કરવામાં આવે છે. જે તા.15/10/2023 ને રવિવાર રાત્રે 23:59 કલાક સુધી શરુ રહેશે. જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા માટેની આવશ્યક માર્ગદર્શક સૂચનાઓ આ પોર્ટલ પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારો શાળા પસંદગીની પ્રક્રિયા માટે આ સુચનાનો વિગતે અભ્યાસ કરે તે ઇચ્છનીય છે.




➡️ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે👇👇👇👇

 

1) ગુજરાતી Click Here


2) હિન્દી Click Here 

 

3) સંસ્કૃત Click Here 


4) અંગ્રેજી Click Here 


5) સામજિક વિજ્ઞાન Click Here 

6) ગણિત - વિજ્ઞાન Click Here 


7) કમ્પ્યુટર Click Here


8) ચિત્ર Click Here


9) યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ Click Here







💥 જ્ઞાન સહાયક (માધ્યમિક) ગુજરાતી માધ્યમની શાળાવાર યાદી. 


ઉપર ની યાદી ડાઉનલોડ કરવા માટે Click Here 

 










⭐ Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (માઘ્યમિક) કરાર આધારીત ભરતી કુલ 5980 માધ્યમિક શાળામાં કુલ જગ્યાઓ પર નિમણુક જગ્યા માટે ક્યારે શાળા-સ્થળ પસંદગીની પ્રક્રિયા આપવામાં આવશે, તે જાણવા માટે Click Here


 

 




⭐ Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (માઘ્યમિક) કરાર આધારીત ભરતી









💥 જ્ઞાન સહાયક માધ્યમિક નું મેરીટ લીસ્ટ જાહેર.
પ્રોવિઝનલ લીસ્ટ

➡️ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે👇👇👇👇
 
1) ગુજરાતી  Click Here

2) હિન્દી Click Here 

3) સંસ્કૃત  Click Here 

4) અંગ્રેજી  Click Here 

5) સામજિક વિજ્ઞાન  Click Here 

6) ગણિત - વિજ્ઞાન  Click Here 

7) કમ્પ્યુટર Click Here

8) ચિત્ર Click Here

9) યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ Click Here 
 


👉 Advertisement જાહેરાત Click Here 
 



👉 Administrative Instructions સૂચનાઓ Click Here 




👉 How to fill Application Form - User Manual ( અરજી કરવાની રીત) Click Here
 




👉 ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે રજૂ કરવાના આધારો Click Here



👉 જીલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન  કેન્દ્રની યાદી - માધ્યામિક Click Here 



👉 જ્ઞાન સહાયક (માઘ્યમિક) ભરતી Login/Register Click Here 



👉 જ્ઞાન સહાયક (માઘ્યમિક) ભરતી Official Website Click Here 




👉 Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (માઘ્યમિક) ભરતી 11 માસ ના કરાર આધારિત ભરતી માહિતી માટે વિડિયો જોવા માટે Click Here

 


👉 Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (માઘ્યમિક) ભરતી 11 માસ ના કરાર આધારિત ભરતી 


👉 શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાના કરાર બાબત.


👉શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)'' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


👉ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.


👉 ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ 26/08/2023 (14:00 કલાક થી શરૂ) ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ 04/09/2023 (23:59 કલાક સુધી)



⭐ Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (માઘ્યમિક) ભરતી જાહેર.

 

👆 ડાઉનલોડ કરવા માટે Click Here 

No comments:

Post a Comment