💥 AMC Bharti 2023 1027 Various Posts, Salary, Notification, Online Apply, Result, Exam
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) મહાનગર સેવા સદન જાહેર ખબર ક્રમાંક : 18 થી 22/2023-24
ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. 04/09/2023 ના રોજ સવારના 09:30 કલાકથી તા. 18/09/2023 સાંજના 05:30 કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ http://www.ahmedabadcity.gov.in પર અરજી કરવાની રહેશે.
⭐ Posts: જગ્યાઓ.
1) મેડીકલ ઓફીસર -:- 87
2) લેબ ટેકનીશીયન -:- 78
3) ફાર્માસીસ્ટ -:- 83
4) ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) (FHW) -:- 435
5) મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW) -:- 344
કુલ જગ્યાઓ:- 1027
👉 ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ:18/09/2023
⭐ AMC Bharti 2023 Important Links:
👉 Job Advertisement: Click Here
👉 Official website: Click Here
👉 Apply Online: Click Here
No comments:
Post a Comment