JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

28 September 2023

ભારતના રાજ્યોને નક્શામાં INTERACTIVE GAME દ્વારા દર્શાવતા શીખો. નકશાપૂર્તિ, ધોરણ 6 થી 12, ભૂગોળ



💥 ભારતના રાજ્યોને નક્શામાં Game દ્વારા દર્શાવતા શીખો.

⭐ INTERACTIVE GAME



👉 રમતા રમતા નકશાપૂર્તિ શીખો.





👉 આ INTERACTIVE GAME ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનના અને ધોરણ 11 અને 12 ભૂગોળ માં પૂછતા નકશાપૂર્તિ ના પ્રશ્નો આ ગેમ દ્વારા વિદ્યાર્થી જાતે રમતાં રમતાં શીખી શકે તે હેતુ માટે નિર્માણ કરેલ છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓમિત્રો માટે પણ ઉપયોગી થશે.

👉 આ Game દ્વારા વિધાર્થીઓ સરળતાથી રાજ્યના સ્થાન ને યાદ રાખી શકે છે.


👉 આ Game ધોરણ 6 થી 12 સુધીમાં પૂછતાં વિવિધ નકશાઓમાં ઉપયોગી થશે. જેની મદદથી પરીક્ષાઓમાં પૂછતા નક્શાપૂર્તિઓ ના પ્રશ્ન સરળતાથી જવાબ આપી શકાય. જેથી રાજ્યના યોગ્ય સ્થાન યાદ રાખી શકે.


👉 આ Game દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ભાઈઓ - બહેનો માટે ઉપયોગી થશે. જેમાં વિવિધ રાજ્યના ઉતરતા ચડતા ક્રમ મુજબ રાજ્ય ગોઠવવા, પૂર્વ-પશ્વિમ તથા ઉત્તર-દક્ષિણ માં રાજ્યોનો ક્રમ પ્રમાણે ગોઠવા જેવા પ્રશ્ન પૂછાય છે. 

 


💥 ભારતના રાજ્યોને નક્શામાં Interactive Game દ્વારા દર્શાવતા શીખો.

👉 કઈ રીતે Game રમવી તે માટે આ વિડીયો જુવો.👇

Click Here 




💥 ભારતના રાજ્યોને નક્શામાં Interactive Game દ્વારા દર્શાવતા શીખો. 👇👇👇👇👇👇

 






💥 ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ નક્શામાં Interactive Game દ્વારા દર્શાવતા શીખો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇



No comments:

Post a Comment