જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે જિલ્લાવાર કામચલાઉ મેરીટ યાદી તા ૧૮/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે જિલ્લાવાર કામચલાઉ મેરીટ યાદી Click Here
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી, Gyan sahayak advertisement, gyan sahayak merit list, gyan sahayak school list, જ્ઞાન સહાયક (પ્રાથમિક) મેરીટ
👉 Administrative Instructions જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સુચનાઓ Click Here
👉 How to fill Application Form - User Manual (જ્ઞાન સહાયક (પ્રાથમિક) અરજી માર્ગદર્શિકા) Click Here
👉 Director_of_Primary_Districtwise_Subject_Mediumwise_Vacancies રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા અંગેની વિગત Click Here
👉 GSTES_Primary_Districtwise_Subject_Mediumwise_Vacancies ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર હસ્તકની શાળાઓમાં ધોરણ ૫ થી ૮ ના વર્ગોમાં ખાલી જગ્યાની વિગત Click Here
👉 Developing_Caste_Welfare_Dept_Primary_Districtwise_Subject_Mediumwise_Vacancies જ્ઞાન સહાયક આશ્રમશાળાવાર વિષયવાર ખાલી જગ્યાની વિગત ગુજરાતી માધ્યમ Click Here
👉Schedule_Caste_Welfare_Dept_Primary_Districtwise_Subject_Mediumwise_Vacancieજ્ઞાન સહાયક આશ્રમશાળાવાર વિષયવાર ખાલી જગ્યાની વિગત ગુજરાતી માધ્યમ Click Here
👉 Tribal_Department_Primary_Districtwise_Subject_Mediumwise_Vacancies આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આશ્રમશાળામાં વિષયવાર ખાલી જગ્યાની વિગત Click Here
👉 પ્રાથમિકની અરજી માટે અહીંથી લોગીન/રજીસ્ટ્રેશન માટે Click Here
જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજયની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ) તથા માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" અને "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવે છે.
👉 Advertisement (જાહેરાત નમૂનો) Click Here
👉 Administrative Instructions (જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સુચનાઓ) Click Here
👉 Conditions for Gyansahayak નવી (બોલી અને શરતો) Click Here
👉 How to fill Application Form - User Manual (જ્ઞાન સહાયક (પ્રાથમિક) અરજી માર્ગદર્શિકા) Click Here
ઓન-લાઇન અરજી કરવાની તારીખ: ૦૨/૧૨/૨૦૨૫ સોમવાર (૧૪:૦૦ કલાક થી શરૂ)
ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૧૨/૧૨/૨૦૨૫ બુધવાર (૨૩:૫૯ કલાક સુધી)
👉 પ્રાથમિકની અરજી માટે અહીંથી લોગીન/રજીસ્ટ્રેશન કરો. Click Here
જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે અરજી કરવા માટે Click Here https://pregvansahayak.ssgujarat.org/




No comments:
Post a Comment