JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

29 January 2023

આજે લેવાની હતી તે જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ

 


Join WhatsApp Group Click Here


⭐ BIG BREAKING NEWS 

⭐ આજે જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ


👉 પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય


👉 પેપર લીક થતાં પરીક્ષા મોકુફ કરાઈ


👉 પરિપત્ર જોવા માટે Click Here


👉નોંધ: જુનિયર કલાર્ક ની પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર/હોલ ટીકીટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે

તે પરીપત્ર જોવા માટે Click Here 

No comments:

Post a Comment

જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી, Gyan sahayak advertisement, gyan sahayak merit list, gyan sahayak school list , જ્ઞાન સહાયક (પ્રાથમિક) મેરીટ

  જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટે તા 20/06/26 09:00 કલાક ના રોજ ઉમેદવારે પસંદ કરેલ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે જેની યાદી પોર્ટલ...