💥 GUJCET પરીક્ષા જાહેર 2023
ગુજકેટ પરીક્ષા તારીખ જાહેર, જુઓ ક્યારે લેવાશે પરીક્ષા
👉 GUJCETની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી ૩ એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.
👉 3 એપ્રિલ લેવાશે ગુજકેટની પરીક્ષા
👉 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ જાહેરાત
👉 ઑફિસિયલ પ્રેસ નોટ બોર્ડ ની જોવા માટે Click Here
👉 GUJCETનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ: ૨૫/૦૧/૨૦૨૩
તમારા તમામ મિત્રોને આ પોસ્ટ શેર કરો
No comments:
Post a Comment