⭐ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષકની ભરતી 2023
1) સાબરકાંઠા જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડેલ સ્કુલમાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શિક્ષકની ભરતી.
👉 ધોરણ 9 થી 12
👉 અરજી મોકલવાની છેલ્લી તારીખ: 29/05/2023
👉 અરજી મોકલવાનું સ્થળ: પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મું.પો.તા.ખેડબ્રહમા, જી.સાબરકાંઠા પીન- કોડ નં. 383270
👉 ઉમેદવારે ફક્ત રજીસ્ટર એડી.થી અરજી મોકલવાની રહેશે.
👉 ઉમેદવારે જે વિષયની અરજી કરેલ હોય તે કવર ઉપર દ્ર્ષ્ટ અક્ષરે લખવાનું રહેશે નહિતર અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
👉 વધુ માહિતી માટે જાહેરાત જોવા માટે Click Here
2) અરવલ્લી જીલ્લા સ્થિત એકલવ્ય મોડેલ રેસીડેન્શિનલ સ્કૂલ-1, એકલવ્ય મોડેલ રેસીડેન્ટ અલ સ્કૂલ-2 અને એકલવ્ય મોડેલ રેસીડેન્સિલ સ્કુલ-મેઘરજ. (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) માં શિક્ષક ની ભરતી.
👉 ધોરણ 6 થી 12
👉 અરજી મોકલવાની છેલ્લી તારીખ: 04/06/2023
👉 ઉમેદવારે ફક્ત રજીસ્ટર એડી.થી અરજી મોકલવાની રહેશે.
👉 અરજી મોકલવાનું સરનામું : એકલવ્ય મોડેલ રેસીડેન્શિઅલ સ્કુલ શામળાજી-1, દાળમિલ પાસે તા.ભિલોડા જિ.અરવલ્લી - 383355, મુ.પો. શામળપુર
ખાસ નોંધઃ-
(1) ઉપરોક્ત જગ્યાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમ માટે TET/TAT અને અંગ્રેજી માધ્યમ માટે C-TET પરીક્ષા પાસ ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.
(2) ઉપરોક્ત માધ્યમિક વિભાગ CBSE અંગ્રેજી માધ્યમની જગ્યાઓ માટે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલ ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે. આ તદ્દન હંગામી ધોરણની જગ્યાઓ છે. કાયમી કર્મચારી અંગેના કોઈપણ લાભ ઉમેદવારોને મળવાપાત્ર થશે નહીં.
👉 વધુ માહિતી માટે જાહેરાત જોવા માટે Click Here
No comments:
Post a Comment