🔥 બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
👉 પત્રક - અ- રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલ અરજીઓ Click Here
👉 પત્રક - બ- રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સુધારા કરેલ અરજીઓ Click Here
👉 બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે વાંધા અરજીની સૂચનાઓ Click Here
🔥બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે Click Here
ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ ડાઉનલોડ કરવા માટે Click Here
બિનઅનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર, 09 અને 10 ગ્રાન્ડેડ શાળામાં ભરતી, 09 અને 10 જાહેર શિક્ષક સહાયક ની ભરતી
⭐ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર.
(બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક: 07/2024)
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.01/08/2024ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/41 /2024/ED/MIS/e-file/3/2024/0482/G, શિક્ષણ વિભાગના તા.11/01/2021 ના ઠરાવ કમાંક:મશબ/1116/12/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(S) - 2023 ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(S) - 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
માઘ્યમિક વિભાગ માટે તા. 24/10/2024 ના રોજ થી તા. 15/11/2024 ના 11:59 કલાક સુધી અરજી કરી શકાશે.
વેબસાઈટ Click Here
No comments:
Post a Comment