Gujarat Board Exam Schedule 2024 : Class 10 & Class 12 Board Exam Schedule 2024 Announced:
ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર:
💥 WhatsApp Group માં Join થવા માટે👇👇
💥 WhatsApp Chhanel માં Join થવા માટે👇👇
💥 Telegram Chhanel માં Join થવા માટે👇👇
ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024 કાર્યક્રમ જાહેર.
ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11/03/2024 થી તારીખ 26/03/2024 દરમ્યાન લેવાનાર છે.
ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024
આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
• આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024 ના શરુ થશે અને 26 માર્ચ 2024 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો
• ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ માર્ચ પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે.
• ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
🖕 ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ 10 નું ટાઈમ ટેબલ:
🖕 ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ 12 સામાન્ય પ્રવાહ ટાઈમ ટેબલ:
🖕 ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ:
🖕 ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે Click Here
No comments:
Post a Comment