JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

19 October 2023

પૃથ્વીના ગોળા પર નામ નિર્દેશ કરવા INTERACTIVE GAME દ્વારા દર્શાવતા શીખો. Social Science, સામાજિક વિજ્ઞાન, ધોરણ 6 એકમ 9 આપણું ઘર: પૃથ્વી,

 



💥 પૃથ્વીના ગોળા પર નામ નિર્દેશ કરવા INTERACTIVE GAME દ્વારા દર્શાવતા શીખો.




💥 પૃથ્વીના ગોળા પર અક્ષાંશ - રેખાંશ, ધૃવો, વૃત્તો વગેરે નિર્દેશ કરવા આ Game દ્વારા બાળક ને શીખવી શકો છો.

 

👉 આ Game દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી પૃથ્વીના ગોળા પર અક્ષાંશ - રેખાંશ, ધૃવો - વૃત્તો ને યાદ રાખી શકે છે.


👉 વિદ્યાર્થી જાતે રમતાં રમતાં શીખી શકે તે હેતુ માટે નિર્માણ કરેલ છે. 


👉 આ Game દ્વારા વિધાર્થીઓ સરળતાથી પૃથ્વીના ગોળા પર અક્ષાંશ - રેખાંશ, ધૃવો - વૃત્તો ને નિર્દેશ કરી શકે છે.


💥 પૃથ્વીના ગોળા પર અક્ષાંશ - રેખાંશ, ધૃવો - વૃત્તો વગેરે નિર્દેશ કરવા આ Game રમવા માટે👇👇👇👇👇👇

 


 






No comments:

Post a Comment

જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી, Gyan sahayak advertisement, gyan sahayak merit list, gyan sahayak school list , જ્ઞાન સહાયક (પ્રાથમિક) મેરીટ

  જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટે તા 20/06/26 09:00 કલાક ના રોજ ઉમેદવારે પસંદ કરેલ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે જેની યાદી પોર્ટલ...