જ્ઞાન સહાયક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે ના શાળા પસંદગી જાહેર કરી દેવામાં આવી છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક) ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કૉલ લેટર ડાઉનલોડ કરવા માટે
જ્ઞાન સહાયક (માધ્યમિક) ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કૉલ લેટર ડાઉનલોડ કરવા માટે Click Here
જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કૉલ લેટર ડાઉનલોડ કરવા માટે Click Here
⭐ જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક) માટે શાળાઓની પસંદગી જાહેર.
👉 જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક) માટે તારીખ 23/08/2024 11:00 કલાકથી તારીખ 30/08/2024 ક. 22.59 સુધી શાળાઓની પસંદગી કરી શકાશે..
👉 જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) માં શાળાઓની પસંદગી કરવા માટે Click Here
👉 જ્ઞાન સહાયક (માધ્યમિક) માં શાળાઓની પસંદગી કરવા માટે Click Here
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની માર્ગદર્શક સૂચનાઓ.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે Click Here
જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માર્ગદર્શિકા ( How to fill Application Form).
જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે Click Here
જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) માં ઓનલાઈન અરજી માટે અહીંથી લોગીન કરો. Click Here
જ્ઞાન સહાયક (માધ્યમિક) માં ઓનલાઈન અરજી માટે અહીંથી લોગીન કરો. Click Here
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઈટ પર જઈ ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મૂકેલ ઉકત
જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે લિંક: https://bit.ly/HS_GYANSAHAYAK
જ્ઞાન સહાયક માધ્યમિક માટે લિંક:
https://bit.ly/SEC_GYANSAHAYAK
ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૨૭/૦૭/૨૦૨૪ શનિવાર (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૫/૦૮/૨૦૨૪ સોમવાર (૨૩:૫૯ કલાક સુધી
No comments:
Post a Comment