JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

30 July 2024

GSSSB, CCE Exam Final Answer Key cum Response Sheet, CCE Exam answer sheet download notice, CCE પરીક્ષા, CCE, જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ અને આન્સર કી બાબત

 






⭐ GSSSB, 


CCE પરીક્ષા,


CCE ના માર્ક જાહેર...




👉  CCE ના માર્ક વ્યક્તિગત પોતાના માર્ક જોઈ શકાશે.. 


👉 વ્યક્તિગત પોતાના માર્કસ જોવા માટે Click Here





સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રીવાઈઝ્ડ ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત




ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) ની રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી જાહેર.


CCE ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે Click Here



 રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા માટે Click  Here 





સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) ની ફાઇનલ આન્સર કી જાહેર.




 


GSSSB, 


CCE પરીક્ષા,


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. 01/04/2024 થી તા. 20/05/2024 દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.



સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.30/07/2024 ના રોજ 20:00 કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.06/08/2024 ના રોજ 23:59 કલાક સુધી જોઈ શકાશે.



CCE ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે Click Here





 રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા માટે Click Here



















No comments:

Post a Comment

જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી

  જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જાહેરાત. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય...