JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

04 February 2026

CCE ભરતી, CCE Exam, GSSSB ભરતી, CCE ભરતી 2026, CCE exam, CCE A group, CCE B group, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગ્રુપ - A તથા ગ્રુપ B,

 





CCE  ભરતી 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ - A તથા ગ્રુપ B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા Gujarat Subordinate Services, Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.




આ માટે ઉમેદવારોએ OJAS વેબસાઈટ પર તા.૦૫/૦૨/૨૦૨૬ (૧૪:૦૦ કલાક) થી તા.૨૦/૦૨/૨૦૨૬ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

CCE Group A - 2365 & Group B - 3005 એમ કુલ 5370 જગ્યા માટે ભરતીની જાહેરાત 




સંપૂર્ણ જાહેરાત માટે Click Here 

 


ખાલી જગ્યાઓ માટે Click Here 


અભ્યાસક્રમ જોવા માટે Click Here 





No comments:

Post a Comment

શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક - TAT-SECONDARY પરીક્ષા -2026, Result, Merit, પેપર, Answer Key, TAT HS Exam, Tat hs, tat syllabus, tat exam, new syllabus, tat hs new syllabus, online forms, call later

  શિક્ષક અભિરૂચિ કસોટી 'માધ્યમિક' - TAT-SECONDARY પરીક્ષા -2026 "શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬" માટે તા:૧૨/૦૨/૨૦૨...