JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

27 November 2026

Police Constable Bharti 2026-27: લોકરક્ષક ભરતી, પરીક્ષા, મેરિટ લિસ્ટ, પરિણામ, Cut Off Marks સંપૂર્ણ માહિતી, Gujarat Police Constable Bharti 2026-27 | LRD Exam, Merit List, Result & Cut Off લોકરક્ષક ભરતી 2026-27: પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા, અભ્યાસક્રમ, મેરિટ અને પરિણામ Gujarat LRD Bharti 2026-27: Constable Exam, Selection Process, Merit & Result Police Bharti 2026-27 Gujarat: LRD પરીક્ષા, મેરિટ લિસ્ટ અને કટ ઓફ માર્ક્સ Gujarat Police Lokrakshak Bharti 2026-27 – Latest Updates, Exam, Result & Merit

 



🔥 Police Constable, PSI પરીક્ષા ની તૈયારી માટે ગ્રુપ મા જોડાવા માટે Click Here 


Whatapp Chhenal મા જોડવા માટે Click Here 



Gujarat Police Constable Bharti 2026-27 | LRD Exam,


Police Constable Bharti 2026-27: લોકરક્ષક ભરતી, 

લોકરક્ષક ભરતી 2026-27: પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા, 

Gujarat Police Lokrakshak Bharti 2026-27 – Latest Updates, Exam, Result & Merit.


 


Lokrakshak Cadre


ગુજરાત રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ સંવર્ગના લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની


જાહેરાત ક્રમાંક: GPRB/202627/1 અન્વયે વિગતવારની સુચનાઓ


સરકારશ્રીના ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૦૭/૦૩/૨૦૨૪ના ઠરાવ ક્રમાંકઃ મહક/૧૦૨૦૧૯/૫૭૦૨૩૫/સ થી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે.

 

ગુજરાત રાજય પોલીસ દળ, વર્ગ-૩ ની લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઇ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.)ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૨૬.૧૧.૨૦૨૬ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૧૬.૧૨.૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.







 

સંવર્ગવાર જગ્યાઓની વિગત નીચે મુજબ છે :-






 

વય મર્યાદા.





 

શારીરિક કસોટી




 

પરીક્ષા ફ્રી 






 

અભ્યાસક્રમ.








લોકરક્ષક ભરતી સંપૂર્ણ માહિતી માટે Click Here 

 




લોકરક્ષક ભરતી ના ફોર્મ ભરવા માટે Click Here 

 









આભાર.

JV Digital Education


No comments:

Post a Comment