PSI, ASI, Constable, Jaler, Jail Shipoi, SRPF - Exam, Exam Call Letter, Exam Form, Update, Paper, Syllabus, Merit, Cutoff, Answer Key
PSI, ASI, Constable, Jaler, Jail Shipoi, SRPF - Exam, Exam Call Letter, Exam Form, Update, Paper, Syllabus, Merit, Cutoff, Answer Key
લોકરક્ષક કેડર (2025-26)ની પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારે સાથે રાખવાના થતા દસ્તાવેજોનું ચેકલીસ્ટ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સુચના જાહેર.
👉 દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે ANNEXURE-3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે Click Here
🔥 સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન જાતિ (ST) ના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું નિયમોનુસારનું ફોર્મ ભરીને (જરૂરી દસ્તાવેજો સાથે) અવશ્ય લાવવાનું રહેશે. ફોર્મની વિગત નીચે મુજબ છે.
👉 SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે Click Here
👉 SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે Click Here
👉 ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે Click Here
👉 લોકરક્ષક કેડર (2025-26): દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારે સાથે રાખવાના થતા દસ્તાવેજોનું ચેકલીસ્ટ ડાઉનલોડ કરવા માટે Click Here
જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલ ઉમેદવારોની યાદી જાહેર.
👉 પુરૂષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે Click Here
👉 મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે Click Here
👉 માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો..
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ-૧૩૫૯૧ ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.









%20(9).jpeg)








