NMMS ફી ભરવાનો સમય વધારવા બાબત
નેશનલ મીન્સ ક્રમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા ૨૦૨૨ માટેના લાભાર્થી વિધાર્થીઓની પસંદગી કરવા માટેના આવેદનપત્રો www.theum.org વેબસાઇટ પર તા.૧૧/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૧/૨૦૨૨ દરમિયાન ફોર્મ ઓનલાઇન ભરાયેલ અને કન્ફોર્મ થયેલ હોય અને પરીક્ષા ફી ભરવાની બાકી રહેલ કે ભરાયેલ પરીક્ષા ફી નું ટ્રાન્ઝેક્શન કેન્સલ થયેલ હોય તેવા આવેદનપત્રોની માત્ર પરીક્ષા ફી ભરવાની મુદત નીચેની વિગતે લંબાવવામાં આવે છે.
⭐માત્ર પરીક્ષા ફી ભરવા Click Here
હવે આવા ભરાયેલ આવેદનપત્રોની પરીક્ષા ફી તા.૧૬/૧૨/૨૦૨૨ (સવારે ૧૧.૩૦ કલાક) થી તા.૧૭/૧૨/૨૦૨૨ (રાત્રિના ૧૧.૫૯ કલાક) સુધી ઓનલાઇન www.sebexam.org વેબસાઇટ પર ભરી શકાશે.
⭐પરિપત્ર ⤵️
No comments:
Post a Comment