JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

16 January 2023

શિક્ષકોના બદલી માટે મહત્વના સમાચાર અને ધોરણ 1 માં પ્રવેશ બાબતમાં ફેરફાર




 Join WhatsApp Group Click Here




⭐ ધોરણ-1માં પ્રવેશના નિયમમાં આવશે ધરખમ ફેરફાર ?


👉 આવતીકાલે શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે આ મોટા નિર્ણય.


👉 ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વયના નિયમને લઇ મહત્વના સમાચાર, નિયમ રાખવો કે બદલો તેને લઇ કરાશે નિર્ણય


👉 પ્રવેશથી વંચિત રહેનાર બાળકોને બાળ વાટિકામાં અભ્યાસ કરાવાશે


👉 આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય


👉 નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં અંદાજિત 3 લાખ બાળકો પ્રવેશથી વંચિત રહેશે


👉 બાળકો ઓછા થતા ધોરણ-1ના શિક્ષકો પણ થઈ શકે છે ફાઝલ


👉 શિક્ષકો અને બાળકોનું હિત જળવાય તે અંગે સરકાર વચગાળાનો રસ્તો કાઢી શકે છે


👉 પહેલા ધોરણમાં પ્રવેશ માટે 6 વર્ષના નિયમ રાખવો કે બદલવો તે અંગે કરાશે નિર્ણય


⭐વાંચો VTV ગુજરાતીનો લેટેસ્ટ ન્યૂઝ રીપોર્ટ જોવા માટે Click Here


⭐શિક્ષકોના બદલી માટે મહત્વના સમાચાર જુઓ Click Here

No comments:

Post a Comment