💥BIG BREKING NEWS💥
👉 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12.02.2023ના રોજ લેવાયેલ NMMS પરીક્ષા 2022-23 માં જોડાયેલ દરેક વિદ્યાર્થીની OMR શીટ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. રાજ્ય પરીક્ષા બોર્ડનો આજનો લેટેસ્ટ પરિપત્ર Click Here
👉 દરેક વિદ્યાર્થીની OMR તા.22.02.2023 થી 28.02.2023 સુધીના સમયગાળા દરમિયાન ડાઉનલોડ કરી શકાશે
👉 OMR ડાઉનલોડ કરવા માટે પરીક્ષાર્થીનો રોલ નંબર અને જન્મતારીખ નાખવાથી OTP પ્રાપ્ત થશે, ત્યાર બાદ OTP નાખવાથી પરીક્ષાર્થીની OMR જોઈ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે.
👉 NMMS OMR ડાઉનલોડ કરવા માટે Click Here
No comments:
Post a Comment