JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

18 May 2023

STD 3 To 8 STUDENT REPORT CARD Download


 


 STD 3 To 8 STUDENT REPORT CARD Download



*STUDENT REPORT CARD Download* 


*Gyan Prabhav*

શૈક્ષણિક વર્ષ 2022-23 માં લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટીના (વાર્ષિક પરીક્ષા)ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના તમામ વિષયોના STUDENT REPORT CARD તૈયાર થઈ ગયેલ છે. જે Gyan Prabhav  ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો. આ STUDENT REPORT CARD માં વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ લેવલ અને બાકી રહેલ અધ્યયન નિષ્પત્તિ અંગે હાથ ધરવાનું ઉપચારાત્મક કાર્યની સ્થિતિ જાણી શકાશે.

તેમજ આગામી શૈક્ષણિક સત્રમાં આ રિપોર્ટ કર્ડના આધારે આગામી ધોરણના શૈક્ષણિક આયોજન અને બાળક દીઠ વ્યક્તિગત અમલીકરણ માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી નીવડશે.

 

👉 રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ની માર્ગદર્શન માટે PDF Click Here 


👉 આ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે Click Here

 

No comments:

Post a Comment