JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

30 September 2024

પૃથ્વીના ગોળા પર નામ નિર્દેશ કરવા INTERACTIVE GAME દ્વારા દર્શાવતા શીખો. Social Science, સામાજિક વિજ્ઞાન, ધોરણ 6 એકમ 9 આપણું ઘર: પૃથ્વી,

 


💥 પૃથ્વીના ગોળા પર નામ નિર્દેશ કરવા INTERACTIVE GAME દ્વારા દર્શાવતા શીખો.



 



💥 પૃથ્વીના ગોળા પર આવેલા મુખ્ય અક્ષાંશવૃત્તો વગેરે નિર્દેશ કરવા આ Game દ્વારા બાળક ને શીખવી શકો છો.

 


👉 આ Game દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી પૃથ્વીના ગોળા પર આવેલા મુખ્ય અક્ષાંશવૃત્તો ને યાદ રાખી શકે છે.



👉 વિદ્યાર્થી જાતે રમતાં રમતાં શીખી શકે તે હેતુ માટે નિર્માણ કરેલ છે. 



👉 આ Game દ્વારા વિધાર્થીઓ સરળતાથી પૃથ્વીના ગોળા પર આવેલા મુખ્ય અક્ષાંશવૃત્તો ને નિર્દેશ કરી શકે છે.




💥 પૃથ્વીના ગોળા પર આવેલા મુખ્ય અક્ષાંશવૃત્તો વગેરે નિર્દેશ કરવા આ Game રમવા માટે👇👇👇👇👇👇

 





આભાર

No comments:

Post a Comment