JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

27 March 2024

Social Science, સામાજિક વિજ્ઞાન, India, Map, નકશાપૂર્તિ, ધોરણ 7, એકમ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ, INTERACTIVE GAME

 


 

💥 Social Science, સામાજિક વિજ્ઞાન, 

India, Map, નકશાપૂર્તિ,



ધોરણ 7, એકમ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ, INTERACTIVE GAME






વાર્ષિક પરીક્ષા આધારિત નકશાપૂર્તિના પ્રશ્ન






નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે, યોગ્ય સ્થાને દર્શાવો:



1. કાશ્મીરી મૃગ & જંગલી બકરી - લદ્દાખ


2. કાશ્મીરી મૃગ & જંગલી બકરી - જમ્મુ કશ્મીર


3. ઘુડખર - કચ્છનું નાનું રણ


4. થરનું રણ - રાજસ્થાન


5. અરબ સાગર


6. લક્ષદ્વીપ


7. નર્મદા નદી


8. સિંહ - ગીરનું જંગલ


9 વાઘ - મહારાષ્ટ્ર


10. હાથી - કર્ણાટક


11. હાથી - કેરલ


12. જંગલ પ્રદેશ - અંદામાન અને નિકોબાર દ્વિપસમૂહો


13. વાઘ - મધ્યપ્રદેશ


14. રોયલ બેંગાલ ટાઇગર - પશ્ચિમ બંગાળ


15. વાઘ - રાજસ્થાન


16. હાથી - ઉત્તરાખંડ


17. નળ સરોવર


18. એકશિંગી ગેંડો - અસમ


19. બંગાળનો ઉપસાગર


20. જંગલ પ્રદેશ - અરુણાચલ પ્રદેશ



👉 ઉપરના સ્થાનો/સ્થળો ને ભારતના નકશામાં કઈ રીતે દર્શાવવા તે માટે કંઈ રીતે Game રમવી તે માટે આ વિડીયો જુવો.👇

Click Here







👉 ઉપરના સ્થાનો/સ્થળો ને ભારતના નકશામાં દર્શાવામાં માટે INTERACTIVE GAME રમો. 

રમત રમતા નકશાના સ્થાન યોગ્ય સ્થાન સાથે દર્શાવવો.

 


 


🙏 આભાર 🙏



No comments:

Post a Comment

શિક્ષક અભિરૂચિ કસોટી 'ઉચ્ચત્તર માધ્યમિક' - TAT-HIGHER SECONDARY પરીક્ષા -2026, Result, Merit, પેપર, Answer Key, TAT HS Exam, Tat hs, tat syllabus, tat exam, new syllabus, tat hs new syllabus, online forms, call later

  🔥  શિક્ષક અભિરુચિ કસોટી (TAT -HS) પરીક્ષા - ૨૦૨૬ માટેનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ અભ્યાસક્રમ...