ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની તા. 01/04/2024થી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે.
સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પદ્ધતિ થી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટ ની નીચે આપેલ લિંક ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.
જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મોક ટેસ્ટ.
મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટેની જાહેરાત
મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટેની જાહેરાત ડાઉનલોડ કરવા માટે Click Here
મોક ટેસ્ટ આપવા માટે Click Here
No comments:
Post a Comment