💥 Social Science, સામાજિક વિજ્ઞાન,
India, Map, નકશાપૂર્તિ,
સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહાવા, વનસ્પતિ અને વન્યજીવન સંરક્ષણની નકશાપૂર્તિ INTERACTIVE GAME
વાર્ષિક પરીક્ષા આધારિત નકશાપૂર્તિના પ્રશ્ન
1. ભારતીય મહામરુસ્થલ
2. ગંગાનું મેદાન
3. હિમાલય શ્રેણી
4. પૂર્વઘાટ
5. પશ્વિમઘાટ
6. હિંદ મહાસાગર
7. લક્ષદ્વિપ
8. અંદમાન અને નિકોબાર ટાપુઓ
9. પૂર્વ કિનારાનું મેદાન
10. અરબ સાગર
11. બંગાળનો ઉપસાગર
12. પશ્વિમ કિનારાનું મેદાન
13. નળ સરોવર
14. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (સિંહ)
15. નર્મદા નદી
16. સુંદરવન જંગલ (પશ્ચિમ બંગાળ)
17. એકશિંગી ભારતીય ગેંડા (અસમ)
18. ઘુડખર (કચ્છ)
નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે, યોગ્ય સ્થાને દર્શાવો:
👉 ઉપરના સ્થાનો/સ્થળો ને ભારતના નકશામાં કઈ રીતે દર્શાવવા તે માટે કંઈ રીતે Game રમવી તે માટે આ વિડીયો જુવો.👇
👉 ઉપરના સ્થાનો/સ્થળો ને ભારતના નકશામાં દર્શાવામાં માટે INTERACTIVE GAME રમો.
રમત રમતા નકશાના સ્થાન યોગ્ય સ્થાન સાથે દર્શાવવો.
🙏 આભાર 🙏
No comments:
Post a Comment