GSEB HSC Purak Pariksha 2024: Dates, Form, Time Table,
ધોરણ 12 પૂરક પરીક્ષા.
સામાન્ય પ્રવાહ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
⭐ ધોરણ 12 સામાન્ય પ્રવાહ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ- ૨૦૨૪ માં જે પરીક્ષાર્થીઓ એક(૧) અથવા બે(ર) વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક(૧) કે બે(૨) વિષયમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) "સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ પૂરક-૨૦૨૪ પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.
પૂરક પરીક્ષા ૨૦૨૪ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
પૂરક પરીક્ષા ૨૦૨૪ માટેનું આવેદન તા.૧૫/૦૫/૨૦૨૪ બપોરે ૧૪:૦૦ કલાકથી તા.૨૨/૦૫/૨૦૨૪ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.
👉 પૂરક પરીક્ષા આપવા અંગે સરકારનો પરિપત્ર
👉 પૂરક પરીક્ષા આપવા અંગે સરકારનો પરિપત્ર Click Here
👉 ધોરણ 12 પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવા માટે Click Here
👉 ધોરણ 12 પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવુંએ માટે સૂચનો સૂચનાઓ.
👉 ધોરણ 12 પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવુંએ માટે સૂચનો સૂચનાઓ માટે Click Here
No comments:
Post a Comment