Revenue Talati Bharti 2025
મહેસૂલ તલાટી પરીક્ષા 2025.
કુલ જગ્યાઓ : 2389
પોસ્ટ : મહેસૂલ તલાટી
છેલ્લી તારીખ : 10/06/2025
Online ફોર્મ ભરવા માટે Click Here
Revenue Talati Bharti 2025
મહેસૂલ તલાટી પરીક્ષા 2025
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ અંગેની વિગતવાર સૂચનાઓ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “ મહેસૂલ તલાટી ”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૩૮૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ અંગેની વિગતવાર સૂચનાઓ માટે Click Here
Revenue Talati New Syallabus Click Here
Revenue Talati સંપૂર્ણ જાહેરાત માટે Click Here
Online ફોર્મ ભરવા માટે Click Here
No comments:
Post a Comment