કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી - 2025 (ધોરણ - 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.08/05/2025ની જાહેરાતના ઉમેદવારો માટે ફાઈનલ મેરીટયાદી અને કોલ-લેટ૨ મેળવવા માટેની સૂચના જાહેર
ફાઈનલ મેરીટ યાદી જોવા માટે Click Here
પ્રથમ તબક્કો (ગણિત વિજ્ઞાન) મેરીટ જોવા માટે Click Here
કચ્છ ગણિત વિજ્ઞાન કામચલાઉ મેરીટ યાદી જાહેર.
👉 કચ્છ ગણિત વિજ્ઞાન કામચલાઉ મેરીટ યાદી Click Here
કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો માટે અગત્યની સુચના જાહેર.
👉 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો માટે શાળા પસંદગી અને નિમણૂંક અંગે અગત્યની સુચના Click Here
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી - 2025 (ધોરણ - 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.08/05/2025ની જાહેરાતના ઉમેદવારો માટે ફાઈનલ મેરીટયાદી અને કોલ-લેટર મેળવવા માટેની સૂચના.
👉 કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 (ચારેય ભાષા)માટે ફાઈનલ મેરીટ લિસ્ટ (FML) જાહેર.
ડાઉનલોડ કરવા માટે Click Here
👉 કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 (ચારેય ભાષા)માટે ફાઈનલ મેરીટ જોવ માટે Click Here
👉 કોલ-લેટર ડાઉનલોડ કરવા માટે Click Here
🔥કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8..ગુજરાતી માધ્યમ વર્ષ :- 2025 ..સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ.. મેરીટ યાદી PML-2 જાહેર..
👉 સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ.. મેરીટ યાદી PML-2 બાબત સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે Click Here
👉 સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ.. મેરીટ યાદી PML-2 Click Here
🔥 કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8. તમામ ભાષા ના PML 1 જાહેર કરવામાં આવેલ છે.
1) ગુજરાતી Click Here
2) હિન્દી Click Here
3) સંસ્કૃત Click Here
4) અંગ્રેજી Click Here
કચ્છ 6 થી 8 સ્પેશયલ ભરતી PML 1 આજે રોજ જાહેર થશે માત્ર સામાજિક વિજ્ઞાનનું જ આવશે.
👉 સામાજિક વિજ્ઞાન PML 1 ડાઉનલોડ કરવા માટે Click Here
કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના ઉમેદવારો માટે અગત્યની સુચના
કચ્છ સ્પેશ્યલ ભરતી સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન 16,17,18/09/2025 ના રોજ થશે.
👉 કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના ઉમેદવારો માટે અગત્યની સુચના માટે Click Here
🔥કચ્છ ખાસ ભરતી 1 થી 5 પ્રથમ રાઉન્ડ જાહેર.
ડાઉનલોડ કરવા માટે Click Here
કચ્છ જીલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર.
સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે Click Here
કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025
▪️કુલ જગ્યાઓ: 4100
કચ્છ સ્પેશીયલ ભરતી અર્થે આજે ૧૨/૦૫/૨૦૨૫ બપોર ના ૧૨:૦૦ વાગ્યા થી ફોર્મ ભરવાનું શરૂ થશે.
શૈક્ષણિક લાયકાત/ વચમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ/પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઈટ પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ સામાન્ય ભરતી માટે હતા એ જ આધાર પુરાવાઓ જોઈશે.
ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૧ થી ૫ Click Here
ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૬ થી ૮ Click Here
વય મર્યાદા Click Here
વિષયવાર-કેટેગરીવાર ખાલી જગ્યાઓ Click Here
જીલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી - Click Here
વિગતવાર જાહેરાત Click Here
કચ્છ સ્પેશીયલ ભરતી વિદ્યાસહાયક ફોર્મ ભરવા મા Register માટે Click Here
કચ્છ સ્પેશીયલ ભરતી વિદ્યાસહાયક ફોર્મ ભરવા મા લોગીન માટે Click Here
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ) અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૫
કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૫ના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/02/PRE/11-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
(૧) ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ https://dpegujarat.in ઉપર તા.૧૨/૦૫/૨૦૨૫ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે
(૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વચમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ૧૭,૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
(૪) આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.
(૫) આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોના વધ ઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહી.
(૬) શિક્ષણ વિભાગના તા. ૩૦/૦૪/૨૦૨૫ના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૨૨૦૨૪/૯-૨૭૯૮/ક થી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫)માં વધારાની ર૫૦૦ જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) માટે અગાઉ મળેલ ૭૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે ૧૬૦૦ જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોઈ તા. ૦૧/૧૧/૨૪ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે.











.jpg)


No comments:
Post a Comment