JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

12 December 2022

ગુજરાતનું નવું મંત્રીમંડળ

 1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર)


સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી



કેબિનેટ મંત્રીશ્રીઓ

1. શ્રી કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ) નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ


2. શ્રી રૂષિકેશભાઈ પટેલ - વિસનગર (મહેસાણા)

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો


3. શ્રી રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય (જામનગર)

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ


4. શ્રી બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ)

ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર



5. શ્રી કુંવરજીભાઈ બાવળીયા - જસદણ (રાજકોટ)

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો


6. શ્રી મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ




7. શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર - સંતરામપુર (પંચમહાલ)

આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ


8. શ્રીમતી ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય

સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ



રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

1. શ્રી હર્ષ સંઘવી - મજૂરા (સુરત) 

રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)


2. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા - નિકોલ (અમદાવાદ)

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)


રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

1. શ્રી પરષોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય 

મત્સ્યોદ્યોગ અને પશુપાલન 

2. શ્રી બચુભાઇ ખાબડ - દેવગઢ બારિયા 

પંચાયત, કૃષિ 

3. શ્રી મુકેશભાઈ પટેલ - ઓલપાડ (સુરત) 

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

4. શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા - કામરેજ (સુરત) 

સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને

પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

5. શ્રી ભીખુસિંહ પરમાર - મોડાસા (અરવલ્લી) 

અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

6. શ્રી કુંવરજી હળપતિ - માંડવી (સુરત) 

આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસ






No comments:

Post a Comment

𝐓et 1 પેપર સોલ્યુશન, ટેટ 1 પેપર સોલ્યુશન, tet 1 paper solution, T𝐄𝐓 - 𝐈 ની પરીક્ષાના ફોર્મ, ટેટ 1 પરીક્ષા જાહેરનામું, Tet 1 exam, Tet 1 પરીક્ષા જાહેરનામું, ટેટ 1 પરીક્ષા,

Tet 1 પેપર સોલ્યુશન  Tet 1 paper solution  (TET 1 પ્રશ્નપત્ર, 21.12.2025)  વિભાગ 1: ભાષા અને શિક્ષણશાસ્ત્ર (ગુજરાતી).  * (1) સાચો વિકલ્પ: (C...