ટેટ/ટાટ માટે ઉપયોગી શૈક્ષણિક મનોવિજ્ઞાન
Join WhatsApp Group Click Here
Join Telegram Channel Click Here
1) Education કયા શબ્દ પરથી
ઉતરી આવ્યો છે.
A) Educo B)Educate
C) Educare D) educat
2) આદર્શબાદ ના પિતા.....
A) રૂસો B) પ્લેટો
C) સ્કિનર D) બેકન
3) પ્રકૃતિવાદ ના પિતા.....
A) રૂસો B) પ્લેટો
C) સ્કિનર D) બેકન
4) પ્રોજેક્ટ પદ્ધતિ એ કોની દેન છે.
A)વિલિયમ જેમ્સ
B)ટી.વી.સ્મિથ
C) વિલિયમ કિલપેટ્રિક
D)સ્પેટોલીજી
5) સ્વર્ગ તારા હદયમાં છે. એ કોની
કૃતિ છે.
A) રૂસો B) રસ્કિન
C) પ્લેટો D) ટોલ્સટોય
6) શ્રી અરવિંદ દ્વારા રચિત મહાકાવ્ય ક્યું છે.
A) સાવિત્રી B) વિશ્વ ભારત
C) ગીતાંજલિ D) અખંડ ભારત
7) કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર.
A) ગાંધીજી B) શંકરાચાર્ય
C) અરવિંદ ઘોષ D) કૌટિલ્ય
8) દૂરવર્તી શિક્ષણનો સૌપ્રથમ વિચાર ક્યાં દેશ માં ઉદભવ્યો હતો.
A) ભારત B) જાપાન
C) ઇંગ્લેન્ડ D) સ્પેન
9) કાર્લ માર્ક્સ રચિત ગ્રંથ કયો છે.
A) અમિલ B) દાસ કેપિટલ
C) સામજિક કરાર D) ગીતાંજલિ
10) જ્યોર્જ ટેલર અસ્તિત્વવાદી શિક્ષક કઈ રીતે પ્રસ્થાપે છે.
A) નેતા B) લીડર
C) માર્ગદર્શન D) વ્યવસ્થાપક
11) ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય કયા અંગ્રેજ અધિકારીને જાય છે ?
(A) લોર્ડ ઈરવીન (B) વિલિયમ બેન્ટિંગ
(C) લોર્ડ મેકેલો (D) લોર્ડ રિપન
12) કયા અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો 'મેગ્નાકાર્ટા' કહેવામાં આવે છે ?
(A) લોર્ડ રિપન (B) લોર્ડ મેકેલો
(C) હન્ટર કમિશન (D) ચાર્લ્સ વૂડ
13) હંટર કમિશન કયા વર્ષમાં નિમાયુ ?
(A) ઈ.સ.1852 (B) ઈ.સ.1862
(C) ઈ.સ.1872 (D) ઈ.સ.1882
14) ગુજરાતમાં રાઈ ટુ એજ્યુકેશનનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
(A) 1 એપ્રિલ 2010 (B) 6 એપ્રિલ 2010
(C) 1 એપ્રિલ 2009 (D) 6 એપ્રિલ 2009
15) સાર્જન્ટ પ્લાન કયા વર્ષમાં નિમાયુ ?
(A) ઈ.સ.1934 (B) ઈ.સ.1994
(C) ઈ.સ.1948 (D) ઈ.સ.1954
16) કઈ કમિટીની ભલામણોમાં સૌપ્રથમ વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું ?
(A) સાર્જન્ટ પ્લાન (B) હંટર કમિશન
(C) રાધાકૃષ્ણન આયોગ (D) કોઠારી પંચ
17) આઝાદ ભારતનુ સૌપ્રથમ શિક્ષણપંચ નીચેમાંથી કયું બન્યું?
(A) મુદાલિયર પંચ (B) રાધાકૃષ્ણન આયોગ
(C) કોઠારી પંચ
(D) અબ્દુલ કલામ આઝાદ પંચ
18) ઓપરેશન બ્લેક બોર્ડ યોજનાની શરૂઆત કયા વર્ષથી થઈ?
(A) ઈ.સ.1987 *
(B) ઈ.સ.1988
(C) ઈ.સ.1989
(D) ઈ.સ.1990
19) નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
(A) શશી થરુ. (B) સામ પિત્રોડા
(C) રાજીવ ગાંધી (D) એલ. એમ. સિંઘવી
20) નેશનલ નોલેજ કમિશન કયા વર્ષે ઘડાયું ?
(A) ઈ.સ.2003
(B) ઈ.સ.2005
(C) ઈ.સ.1985
(D) ઈ.સ.1975
21) દેશની છેલ્લી નવી શિક્ષણ નીતિ કયા વર્ષે ઘડાઈ હતી?
(A) ઈ.સ.2020
(B) ઈ.સ.2021
(C) ઈ.સ.2019
(D) ઈ.સ.2022
22) કોઠારી પંચની રચના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી?
A) ઈ.સ. 1954
B) ઈ.સ. 1964
C) ઈ.સ. 1974
D) ઈ.સ. 1984
23) દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યાં વર્ષમાં જાહેર કરવામાં આવી હતી?
A) ઈ.સ. 1958
B) ઈ.સ. 1988
C) ઈ.સ. 1968
D) ઈ.સ. 1978
24) ગુજરાતમાં ગુણોત્સવનો પ્રારંભ ક્યાં વર્ષથી થયો હતો?
A) 2009
B) 2006
C) 2011
D) 2013
25) અધિચિત્તની સંકલ્પના કોણે રજૂ કરી હતી?
A) જુંગ
B) ફ્રોઈડ
C) પ્લેટો
D) શ્રી અરવિંદ
🙏આભાર🙏
No comments:
Post a Comment