💥 સમાન પ્રવેશ પરીક્ષા (Common Entrance Test)
👉 Common Entrance Test 2023-24.
👉 ધોરણ 6
👉 મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, જ્ઞાનશક્તિ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ
અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત - 2023
👉 સરકારશ્રીના શિક્ષણ વિભાગની ઉક્ત જણાવ્યા મુજબની વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા. 05/10/2023 ના રોજ સવારે 11:00 કલાકથી તા. 11/10/2023 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી વેબસાઈટ http//gssyguj.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આનુષંગિક આધાર-પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment