ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ.
સંવર્ગ-'પેટા હિસાબનીશ/સબ ઓડીટર' વર્ગ- ૩ અને 'હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક', વર્ગ-૩ ની ભરતી જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકના સંવર્ગ-'પેટા હિસાબનીશ/સબ ઓડીટર' વર્ગ- ૩ અને 'હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક', વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઈટ પર ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gov.in વેબસાઈટ પર તા. ૧૫/૦૨/૨૦૨૪ (૧૪-૦૦ કલાક)થી તા. ૦૧/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.
No comments:
Post a Comment