CCE પરીક્ષા સુધારા કાર્યક્રમ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination)
જા.ક્ર. ૨૧૨/૨૦૨૩ની ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રિલીમ પરીક્ષાના કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા.
પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા
CCE પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા ડાઉનલોડ કરવા માટે Click Here
No comments:
Post a Comment