GSSSB.
CCE પરીક્ષા, CCE,
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગૃપ- B ની મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર.
મુખ્ય પરીક્ષા (ગૃપ-B) અંગેની અગત્યની જાહેરાત.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અંતર્ગત ગૃપ- B ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે. ગૃપ-Bની મુખ્ય પરીક્ષા ૧૨૦ મીનીટની ૨૦૦ માર્કસની MCQ પદ્ધતિથી લેવામાં આવશે.
👉 ગૃપ- B ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ.
👉 ગૃપ- B ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે Click Here
No comments:
Post a Comment