ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી,
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)માં શિક્ષણ સહાયકની પસંદગી અંગે વર્ષ- ૨૦૧૬ની ભરતી પ્રક્રિયા પૈકી હાલની સ્થિતિએ જિલ્લા કક્ષાએથી ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO. 15339/2020 તથા અન્ય ગ્રુપ મેટરોના તા. ૧૬/૦૧/૨૦૨૪ના ચુકાદા અન્વયે સદર ભરતી પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૭/૦૬/૨૦૨૪ થી તા.૧૨/૦૬/૨૦૨૪ સુધી ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
👉 Document Verification List Grant in aid 2016(Secondary)
👆 ડાઉનલોડ કરવા માટે Click Here
👉 Document Verification List Grant in aid 2016(Higher Secondary)
👆 ડાઉનલોડ કરવા માટે Click Here
👉 ઉમેદવારોની સૂચનાઓ, સોગંદનામુ અને જામીનખત
👆 ડાઉનલોડ કરવા માટે Click Here
👉 બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓ - ૨૦૧૬
👆 ડાઉનલોડ કરવા માટે Click Here
👉 બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓ - ૨૦૧૬
👆 ડાઉનલોડ કરવા માટે Click Here
👉 Official Website Click Here
👉 ડોક્યુમેન્ટ વેરીફીકિશન માટે કોલલેટર ડાઉનલોડ કરવા Candidate Login-SSC (માધ્યમિક) Click Here
👉 ડોક્યુમેન્ટ વેરીફીકિશન માટે કોલલેટર ડાઉનલોડ કરવા Candidate Login - HSC (ઉચ્ચતર માધ્યમિક) Click Here
No comments:
Post a Comment