JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

25 September 2024

બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment), , Apply for Higher Secondary Grant-in-aid, બિનઅનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર, 11 અને 12 ગ્રાન્ડેડ શાળામાં ભરતી, 11 અને 12 જાહેર શિક્ષક સહાયક ની ભરતી, નોક, ના વાંધા પ્રમાણપત્ર, સોગંદનામુ, સ્વ - ઘોષણા પત્ર, 11 અને 12 ખાલી જગ્યા









રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારોની યાદી તા.૧૨/૦૮/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.



GIA Higher Secondary Candidate Final School Allocation List Click Here 

 







સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪



👉 બંન્ને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) થયેલ હોય તેવા ઉમેદવારો દ્વારા ઓનલાઇન સંમતિ આપવા માટેની સૂચના જાહેર Click Here



👉 Higher Secondary GOV And GIA Same Candidate Allocation List Click Here



👉 કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) થયેલ હોય તેવા ઉમેદવારો દ્વારા ઓનલાઇન સંમતિ આપવા માટે Login કરવા માટે Click Here





બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.



બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) થયેલ હોય તેવા ઉમેદવારો માટેની સૂચના જાહેર. Click Here 


રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી- 2024 અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ઉમેદવારોના મેરીટ કમ પ્રેફરન્સ મુજબ પ્રોવિઝનલ શાળા ફાળવણી કરવામાં આવેલ છે.


આ પ્રોવિઝનલ (કામચલાઉ) શાળા ફાળવણીમાં ૧૨૮૧ ઉમેદવારોની બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે. તેઓને તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ પસંદગીની ભરતીમાં હાજર થવા તથા અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાની ઓનલાઇન સંમતિ આપવાની રહેશે. ત્યારબાદ તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે.


બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક ની શાળા ફાળવણી login કરવા માટે Click Here 

 





👉 બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે

Provisional Merit List-2(PML-2) Click Here 

 



બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે. Click Here 

 



બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક ની શાળા ફાળવણી login કરવા માટે Click Here





👉 બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે શાળા પસંદગીની સુચનાઓ માટે પ્રેસનોટ Click Here 



👉 બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે વાંધા અરજી અંગે નિર્ણય માટે ઉમેદવારોનું લિસ્ટ Click Here





👉 બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે શાળા પસંદગીની સુચનાઓ Click Here

 




બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની, જિલ્લાવાર અને શાળાવાર નવી ખાલી જગ્યાઓ જાહેર.



બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ) Click Here 

 




બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળાવાર ખાલી જગ્યાઓ(ગુજરાતી માધ્યમ) Click Here 

 




બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રીયા-૨૦૨૪ના PML અન્વયે ઉમેદવારને કોઈ વાંધો હોય તો વાંધો રજૂ કરતી અરજી તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂ કરવાની રહેશે.


 


👉 પત્રક - અ- રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલ અરજીઓ Click Here 

 



👉 પત્રક - ક- રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે માતાના નામમાં સુધારા Click Here 

 



👉 પત્રક - બ- રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સુધારા કરેલ અરજીઓ Click Here 

 



👉 બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક વાંધા_અરજીની સૂચનાઓ Click Here 

 





👉 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક PML2 મેરિટ જાહેર.







🔥 શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list જાહેર.




બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓમાં વધારો થતાં તા.૨૮/૦૩/૨૦૨૫ના રોજ Additional DV (ડોક્યુમેન્ટ વેરિફિકેશન) list જાહેર કરેલ છે. Click Here 



બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે Additional ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો દ્વારા તા.૨૮/૦૩/૨૦૨૫ થી તા.૦૧/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. Click Here 



બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે. Click Here 






🔥 શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list જાહેર.



👉 બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન ડાઉનલોડ કરવા માટે Click Here









 ⭐ બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર.





ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા. 01/08/2024ના જાહેરનામાં ક્રમાંક : GH/SH/ 41/2024/ED/MIS/e-file/3/2024/0482/G શિક્ષણ વિભાગના તા. 11/01/2021ના ઠરાવ ક્રમાંક : મશબ/1116/12/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્ની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT (HS)- 2023ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT (HS)- 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારી પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે


👉 બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક : 05/2024



ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. 10/10/2024 ના રોજ થી તા. 21/10/2024 ના 11:59 કલાક સુધી અરજી કરી શકાશે.



વેબસાઈટ Click Here



👉 ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારોની સૂચનાઓ Click Here 



👉 ગ્રાંટેડ ઉ.મા. NOC Click Here 



👉 ગ્રાંટેડ હા.સ. આવક ગારન્ટરશિપ ( નોન ક્રિમલયર) Click Here 



👉 ગ્રાંટેડ હા.સ. શિક્ષક શૈક્ષણિક વિભાગ મેટનૉ નામૂનો Click Here 



👉 ગ્રાંટેડ હા.સ. શિક્ષક સિવાય અન્ય બોર્ડ નિવમના ઉમેદવારો મેટનૉ નામૂનો Click Here 



👉 ગ્રાંટ-ઇન-એડ ખાલી જગ્યા હિન્દી માધ્યમ Click Here 



👉 ગ્રાંટ-ઇન-એડ ખાલી જગ્યા ગુજરાતી માધ્યમ Click Here 



👉 ગ્રાંટ-ઇન-એડ ખાલી જગ્યા અંગ્રેજી માધ્યમ Click Here 



👉 મા પાન જગ્યા નોકરીમા કાર્યરત નથી તેવા રાજ્ય કરવા નાની સૂચના Click Here 



👉 Apply for Higher Secondary Grant-in-aid (ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક) Click Here 












No comments:

Post a Comment

જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી

  જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જાહેરાત. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય...