રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-૨૦૨૦ અન્વયે શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ થી ધોરણ-૯ અને ધોરણ-૧૧ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ ફેરફાર કરાયો છે જેમાં હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર અગાઉ 20 ટકા હતો તેની બદલે હવે 30 ટકા કરવામાં આવ્યો છે જ્યારે વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર અગાઉ 80% હતો તેની જગ્યાએ હવે 70% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 11માં હાલ વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાનીજગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે. હેતુલક્ષી પ્રશ્નોના ગુણભારમાં વધારો થતા વિદ્યાર્થીઓને સરળતા રહેશે. આ ઉપરાંત વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા ફેરફારોનો પરિપત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
NEP-2020 અંતર્ગત કરાયો બદલાવઃ વર્ણનાત્મક તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ પણ અપાશે.
ધોરણ 9.
ગુજરાતી Click Here
હિન્દી Click Here
સંસ્કૃત Click Here
અંગ્રેજી Click Here
સામજિક વિજ્ઞાન Click Here
વિજ્ઞાન Click Here
ગણિત Click Here
No comments:
Post a Comment