JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

25 November 2025

11/25/2025

બંધારણ દિવસ, 26 નવેમ્બર, 2025, National Constitution Day, બંધારણ દિવસ પ્રશ્નોતરી, Constitution Day Quiz, Construction Quiz

 




બંધારણ દિવસ 

26 નવેમ્બર









👉 રાષ્ટ્રીય બંધારણ દિવસ વિશે જાણવા માટે Click Here 

 


બંધારણ

આમુખ


📚 પીએમ શ્રી ફરેડા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત રાષ્ટ્રીય બંધારણ દિવસ અંતર્ગત ઑનલાઈન ક્વિઝ.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🤝 આ ક્વિઝ કોઈ પણ વ્યક્તિ આપી શકશે.

 રાષ્ટ્રીય બંધારણ દિવસ

26 નવેમ્બર



બંધારણ દિવસ વિશે પ્રશ્નોતરી
 .

  

 

 

30 October 2025

10/30/2025

𝐓𝐄𝐓 - 𝐈 ની પરીક્ષાના ફોર્મ, ટેટ 1 પરીક્ષા જાહેરનામું, Tet 1 exam, Tet 1 પરીક્ષા જાહેરનામું, ટેટ 1 પરીક્ષા,

 







 Tet 1 ના માટે ખુશ ખબર


💥 TET 1 પરીક્ષાની નવી સંભવિત તારીખ અને નવું જાહેરનામું થયું જાહેર




📌 પરીક્ષા માટે ની હવેની નવી સંભવિત તારીખ - ૨૧/૧૨/૨૦૨૫


✅PTC ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકશે


👉 TET 1 પરીક્ષાની નવી સંભવિત તારીખ અને નવું જાહેરનામું ડાઉનલોડ કરવા માટે Click Here 





𝐓𝐄𝐓 - 𝐈 ની પરીક્ષાના ફોર્મ ભરવાનું આજથી શરૂ..


લાયકાત PTC


(રાજ્ય પરીક્ષા બોર્ડ SEB ગાંધીનગર દ્વારા) 


પરીક્ષા : ટીચર એલીજીબીલીટી ટેસ્ટ I


જાહેરનામું બહાર પડ્યાની તા. : 14/10/2025


ઓનલાઇન ફોર્મ શરૂ તા. : 29/10/2025 (14:00 કલાકે)

ઓનલાઇન ફોર્મ છેલ્લી તા. : 12/11/2025

ફી ભરવા માટે છેલ્લી તા. : 14/11/2025

પરીક્ષા તારીખ : 14 ડિસેમ્બર 2025 (સંભવિત)




▪️અરજી કરવા માટે 👇🏻

Click Here 


👉 Tet 1 પરીક્ષા ની તૈયારી કરવા માટે WhatsApp Group માં જોડાવા માટે Click Here 



👉 Tet 1 પરીક્ષા જાહેરનામું ડાઉનલોડ કરવા માટે Click Here 



👉 Tet 1 પરીક્ષા અભ્યાસક્રમ જોવા માટે Click Here 




👉 Tet 1 પરીક્ષા અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે Click Here 




17 October 2025

10/17/2025

PTC અભ્યાસક્રમ મોડ્યુલ, D.EL.Ed. MODULES, D.El.Ed. S.Y. Course, ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ, પીટીસી દ્વિતીય વર્ષ અભ્યાસક્રમ મોડ્યુલ, PTC Second Year syllabus Module, ડી.એલ.એડ્. દ્વિતીય વર્ષ અભ્યાસક્રમ મોડ્યૂલ

 


PTC અભ્યાસક્રમ મોડ્યુલ

D.EL.Ed. MODULES

D.El.Ed. S.Y. Course

ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ

પીટીસી દ્વિતીય વર્ષ અભ્યાસક્રમ મોડ્યુલ

PTC Second Year Syllabus Module, ડી.એલ.એડ્. દ્વિતીય વર્ષ અભ્યાસક્રમ મોડ્યૂલ




દ્વિતીય વર્ષ મોડયુલ્સ 2020-21


SY કોર્ષ 1 અ બોધ (જ્ઞાન), અધ્યયન અને સામાજિક સાંસ્ક્રુતિક પરિપ્રેક્ષ્ય Click Here 



SY કોર્ષ 1 બ સ્વની સમાજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ Click Here 




SY કોર્ષ 2 અ શાળા સંસ્કૃતિ, નેતૃત્વ અને પરિવર્તન Click Here 



SY કોર્ષ 2 બ વૈવિધ્ય, જાતિ અને સમાવેશી શિક્ષણ Click Here 




SY કોર્ષ 3 અ પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: ગુજરાતી ધો. 6 થી 8 Click Here 



SY કોર્ષ 3 બ પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: અંગ્રેજી ધો. 3 થી 8 Click Here 



SY કોર્ષ 4 અ પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: ગણિત ધો. 6 થી 8 Click Here 



SY કોર્ષ 4 બ પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: વિજ્ઞાન અને ટેક્નોલૉજી ધો. 6 થી 8 Click Here 



SY કોર્ષ 5 અ પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: સામાજિક વિજ્ઞાન ધો. 6 થી 8 Click Here 



SY કોર્ષ 5 બ (1) પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: હિન્દી (ધોરણ 5 થી 8) સંસ્કૃત (ધોરણ 6 થી 8) Click Here 




SY કોર્ષ 6 માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - 2 NEW (2022-23) Click Here 



SY કોર્ષ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ - 2 Click Here 



SY કોર્ષ 8 સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકળાઓ અને મૂલ્યાંકન - 2 Click Here 









આભાર









16 October 2025

10/16/2025

PTC અભ્યાસક્રમ મોડ્યુલ, D.EL.Ed. MODULES, D.El.Ed. F.Y. Course, ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ, પીટીસી પ્રથમ વર્ષ અભ્યાસક્રમ મોડ્યુલ, PTC First Year syllabus Module, ડી.એલ.એડ્. પ્રથમ વર્ષ અભ્યાસક્રમ મોડ્યૂલ

 


PTC અભ્યાસક્રમ મોડ્યુલ

D.EL.Ed. MODULES

D.El.Ed. F.Y. Course

ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ

પીટીસી પ્રથમ વર્ષ અભ્યાસક્રમ મોડ્યુલ

PTC First Year syllabus Module

ડી.એલ.એડ્. પ્રથમ વર્ષ અભ્યાસક્રમ મોડ્યૂલ




વર્ષ મોડયુલ્સ 2020 21

પ્રથમ વર્ષ ડી.એલ.એડ.



કોર્ષ 1 અ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ Click Here 



કોર્ષ 1 બ અધ્યેતા અને મૂલ્યાંકન Click Here 



કોર્ષ 2 અ કેળવણી, સમાજ, અભ્યાસક્રમ અને અધ્યેતા Click Here 


કોર્ષ 2 બ ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ Click Here 



કોર્ષ 3 અભ્યાસક્રમ અને વર્ગવ્યવહાર Click Here 



કોર્ષ 4 અ ગુજરાતીમાં પ્રાવીણ્ય (સજ્જતા) Click Here 


કોર્ષ 4 બ અંગ્રેજીમાં પ્રાવીણ્ય (સજ્જતા) Click Here 



કોર્ષ 5 અ પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગુજરાતી (ધોરણ 1 થી 5) Click Here 


કોર્ષ 5 બ પર્યાવરણ શિક્ષણ Click Here 



કોર્ષ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગણિત (ધોરણ 1 થી 5) Click Here



FY કોર્ષ 7 માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - 1 NEW (2021) Click Here



કોર્ષ 8 બાળકોનું શારીરિક અને સાવેંગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થય અને શિક્ષણ Click Here 



કોર્ષ 9 સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકળાઓ અને મૂલ્યાંકન Click Here 

 











આભાર 


20 August 2025

8/20/2025

જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, High Secondary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી,

 


જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જાહેરાત.



શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા)" ની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.






Advertisement જાહેરાત Click Here 

 



માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની માર્ગદર્શક સૂચનાઓ Click Here


જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માર્ગદર્શિકા

(How to fill Application Form) Click Here 



ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૧૯/૦૮/૨૦૨૫ (૧૪:૦૦ કલાક થી શરૂ)




ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૨૬/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)






👉 માધ્યમિક અરજી માટે અહીંથી લોગીન/રજીસ્ટ્રેશન કરો. Click Here



👉 ઉચ્ચતર માધ્યમિક અરજી માટે અહીંથી લોગીન/રજીસ્ટ્રેશન કરો. Click Here

 




J


19 August 2025

8/19/2025

જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી

 






🔥જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે જિલ્લાવાર કામચલાઉ મેરીટ યાદી તા ૦૯/૦૯/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે....




જિલ્લાવાર કામચલાઉ મેરીટ જોવા માટે Click Here 

 






શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.





👉 Advertisement (જાહેરાત નમૂનો) Click Here 

 




👉 Administrative Instructions (જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સુચનાઓ) Click Here 




👉 Conditions for Gyansahayak નવી (બોલી અને શરતો) Click Here 

 





👉 How to fill Application Form - User Manual (જ્ઞાન સહાયક (પ્રાથમિક) અરજી માર્ગદર્શિકા) Click Here 

 



ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૧૯/૦૮/૨૦૨૫ (૧૪:૦૦ કલાક થી શરૂ)


ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૨૬/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)



👉 પ્રાથમિકની અરજી માટે અહીંથી લોગીન/રજીસ્ટ્રેશન કરો. Click Here

 

29 May 2025

5/29/2025

પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૫-૨૬ પ્રથમ વર્ષ (D.El.Ed ) (પી.ટી.સી.) પ્રવેશ અંગેની જાહેરાત, PTC પ્રવેશ જાહેરાત, PTC collage list, PTC પ્રવેશ જાહેરાત | પીટીસી પ્રવેશ જાહેરાત | D.El.Ed પ્રવેશ જાહેરાત |PTC Admission Notification, ptc મેરીટ, પીટીસી પ્રવેશ મેરીટ યાદી, મેરીટ કટ ઓફ,

 




પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૫-૨૬ પ્રથમ વર્ષ (D.El.Ed ) (પી.ટી.સી.) પ્રવેશ અંગેની જાહેરાત.




👉 રાજયમાં એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત, તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે શિક્ષણ વિભાગના તા.૩૦/૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંક: ટીસીએમ/૧૪૧૨/૭૦૨/ન ની જોગવાઇ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓને સીધી અરજી કરવાની રહેશે.પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીની web site: gujarat-education.gov.in/primary પર સંસ્થાઓની યાદી મુકવામાં આવેલ છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાનાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.


👉 તા.૨૯/૦૫/૨૦૨૫ થી તા ૧૦/૦૬/૨૦૨૫ (રવિવાર સિવાય) સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન જે અઘ્યાપન મંદિરમા પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અઘ્યાપન મંદિર ખાતે રૂ.૨૫/- રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અઘ્યાપન મંદિરમાં તા.૧૦/૦૬/૨૦૨૫ સાંજે ૫-૦૦ કલાક સુધીમાં પરત આપવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે,એચ.એસ.સી.માર્કશીટ, ટ્રાયલ સર્ટીફીકેટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, દિવ્યાંગતાનો દાખલો,જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા.૦૧/૦૪/૨૦૨૫ પછીનું નોન ક્રિમીલેયર (Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૬ સુધીની હોવી જોઈશે. 'આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૬ સુધીની હોવી જોઈશે.



(૧)પ્રવેશ માટે જરૂરી લાયકાતઃ- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહ, સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉતર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઇશે.


(૨) પ્રવેશ માટે લઘુતમ ગુણઃ- ઉમદવારે ધોરણ-૧૨માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ.


(૩) પ્રવેશનું માધ્યમઃ- ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે.


(૪) વયમર્યાદાઃ- જે ઉમેદવારો તા.૦૧/૦૭/૨૦૨૫ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે અને ૩૩ વર્ષની ઉમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.


(૫)અનામત બેઠકોઃ- અનુસૂચિત જાતિ ૭ %, અનુસૂચિત જનજાતિ ૧૫ % વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં ૫ % બેઠકો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ૨૭ % અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ૧૦% બેઠકો અનામત રહેશે.



👉 પીટીસી કોલેજ ની યાદી ડાઉનલોડ કરવા માટે Click Here


👉 Offical Website પર જવા Click Here 


બંધારણ દિવસ, 26 નવેમ્બર, 2025, National Constitution Day, બંધારણ દિવસ પ્રશ્નોતરી, Constitution Day Quiz, Construction Quiz

  બંધારણ દિવસ  26 નવેમ્બર 👉 રાષ્ટ્રીય બંધારણ દિવસ વિશે જાણવા માટે Click Here    બંધારણ આમુખ 📚 પીએમ શ્રી ફરેડા પ્રાથમિક શાળા દ્વારા આયોજિ...