💥 વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ
મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન-2024
👉 વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન-2024, વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U- PHC ખાતે 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ તા.21/11/2023 થી તા.30/11/2023 સુધી મંગાવવામાં આવે છે.
ક્રમ. જગ્યાનું નામ. કુલ જગ્યા
1 પબ્લિક હેલ્થ વર્કર (PHW) 106
2 ફિલ્ડ વર્કર (પુરૂષ) (FW) 448
ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા. 21/11/2023 (12.00 કલાક)થી તા.30/11/2023 (23.59 કલાક) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
(1) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (2) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.21/11/2023
👉 Official Website Click Here
No comments:
Post a Comment