JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

01 May 2024

SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ), સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), IAS, IFS, IPS, Exam, Syllabus, Paper,Detalled Advertisement Entrance Exam 2024 for Training Program 2024.25 of UPSC CSE 2025

 



SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ)

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)

SPIPA





Detalled Advertisement Entrance Exam 2024 for Training Program 2024.25 of UPSC CSE 2025

 


UPSC- યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ "A" કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫ (આ ગુજરાત સરકાર ધ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે.



SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા ભરતી પરિક્ષાની તાલીમ ફોર્મ અંગે...

 

ફોર્મ શરૂ તા. : 01/05/2024 (14:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 31/05/2024 (23:59 કલાક સુધી)


વયમર્યાદા : 21 થી 32 વર્ષ (કેટેગરી પ્રમાણે છૂટછાટ લાગુ પડશે...)


યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ "A ” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર તા.૦૧/૦૫/૨૦૨૪ (બપોરે ૧૪,૦૦ કલાકથી) થી તા.૩૧/૦૫/૨૦૨૪ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.


SPIPA પરીક્ષા ની સંપૂર્ણ માહિતી ડાઉનલોડ કરવા માટે Click Here 

 


SPIPA ની પરીક્ષા ફોર્મ ભરવા માટે Click Here 


Offical Website Click Here 


No comments:

Post a Comment